Friday, 10 February 2012

News In divybhaskar 11/02/2012

http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=62&eddate=2/11/2012&querypage=7#


ખાલી જગ્યા પુરવા ઉરચક ાાએ રજૂઆત
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
હજારો પુસ્તકો જાળવવાની ફરજ બજાવતાં કર્મીઓ સામે ઓરમાયું વર્તન



રાજયની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં ૬૦ ટકા જગ્યાઓ ખાલી પડેલી છે, આ ખાલી જગ્યાઓ તાકીદે ભરવા રાજયના ઉરચ શિ ાણમંત્રીને ગુજરાત રાજય ગ્રંથપાલ મંડળના કાર્યકર્તા ઓએ આવેદન પાઠવ્યું છે.

ગુજરાત રાજય ગ્રંથપાલ મંડળના નમ્રતા બેન જોશી, અલ્કાબહેન ગોહેલ અને જીતેન્દ્રભાઇ પરમારે રાજયના ઉરચ શિ ાણમંત્રી હસુબેન ત્રિવેદીને પાઠવેલા આવેદનપત્ર માં રાજય સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટ એઇડ કોલેજોમાં બે દાયકાથી ભરતી કરવામાં ન આવી હોવાનું અને ગ્રંથપાલ માત્ર ગ્રંથો ની આપ-લે કરવાનું કાર્ય કરતો નથી પરંતુ તે પુસ્તક સમી ાા, સાકણ, જિયોગ્રાફી સહિતની સેવાઓ થકી ઇ-લાઇબ્રેરિયન બન્યો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત બે દાયકાથી ભરતી ન થઇ હોય હજારો ઉમેદવારો બેરોજગાર થયા છે અને દર વર્ષે રાજયની વિવિધ યુનવસિર્ટીમમાંથી હજારો છાત્ર બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ અને માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સની પદવી લેતા હોય બેરોજગારીનો આંક વઘ્યો હોવાનું જણાવ્યું છે.

વિશેષમાં સરકારી કોલેજોમાં બે-કે ત્રણ વ્યાખ્યાન આપવાના હોય છે ત્યારે પૂર્ણ સમય શૈ ાણિક ફરજ બજાવવાની હોવાની અને હજારો પુસ્તકોને જાળવવાના ફરજ અદા કરવાની હોય પૂર્ણ પગાર ધોરણથી ભરતી કરવા જણાવ્યું છે. અંંતમાં રાજયની કોલેજોમાં ભરતી લાંબા સમયથી ન થઇ હોવાના કારણે પણ દુર્દશા હોય તાકીદે ભરતી કરવા જણાવ્યું છે.

સરકારી કોલેજોમાં ૬૦ ટકા ગ્રંથપાલની જગ્યાઓ ખાલી

Thursday, 9 February 2012

Tuesday, 7 February 2012

Recruitement of Librarian in Ahmedabad!

Shree Narayan Central School shree narayan guru vidyalaya 
Nr.ISRO,Jodhpur Tekra,Satelite,Ahmedabad-15,Ph.26860530/26861695

Friday, 3 February 2012

Copy of avedanpatra given to the Vasuben


UGC-NET IN OBJECTIVE MODE FROM JUNE, 2012 ONWARDS


 
1.
The UGC-NET will be conducted in objective mode from June 2012 onwards. The Test will consist of three papers. All the three papers will consist of only objective type questions and will be held on the day of Examination in two separate sessions as under:
 
       
SessionPaper Number of QuestionsMarks Duration
First I60 out of which 50 questions are to be attempted 50x2 = 1001¼ Hours (09.30 a.m. to 10.45 a.m.)
FirstII 50 questions all of which are compulsory50x2 = 100 1¼ Hours (10.45 a.m. to 12.00 Noon.)
Second III75 questions all of which are compulsory 75x2 = 1502½ Hours (01.30 p.m. to 04.00 p.m.)
  
2.
The candidates are required to obtain minimum marks separately in Paper-I, Paper-II and Paper-III as given below:
 
      
Category
Minimum marks (%) to be obtained
Paper-I
Paper-II
Paper-III
General
40 (40%)
40 (40%)
75 (50%)
OBC
35 (35%)
35 (35%)
67.5 (45%) rounded off to 68
PH/VH/SC/ST
35 (35%)
35 (35%)
60 (40%)
   
 
Only such candidates who obtain the minimum required marks in each Paper, separately, as mentioned above, will be considered for final preparation of result.
However, the final qualifying criteria for Junior Research Fellowship (JRF) and eligibility for Lectureship shall be decided by UGC before declaration of result.
  
3.
The syllabi of Paper-I, Paper-II and Paper-III will remain the same.
  
4.
The candidates will be allowed to carry the carbon printout of OMR Response Sheets with them on conclusion of the examination.
  
5.
There will be no negative marking.

Thursday, 2 February 2012

Site for akash tablet

http://www.akashtablet.com/

એક-એક સ્કુલ માટે જુદા - જુદા ૬૭ પુસ્તકોનો સેટ માધ્યમિક સ્કુલો માટે એકાએક ઉતરી પડયા લાખો રૃા.ના પુસ્તકો



રાજકોટ, ગુરૃવાર
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આડે ગણત્રીના દિવસો બાકી રહ્યાં છે. સ્કુલોમાં સત્ર પુરૃ થવાની તૈયારીમાં છે ત્યારે લાયબ્રેરીમાં આપવાના નામે આજે હજારો પુસ્તકોના સેટ અહીની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ઉતરી પડયા હતાં. પ્રત્યેક સ્કુલને જુદા જુદા વિષયોના ૬૭ જેટલા પુસ્તકોનો સેટ આપવાની સુચના સાંભળી શાળાના સંચાલકોએ આશ્ચર્યની લાગણી વ્યકત કરી હતી.
રાજકોટ જિલ્લાઓ એક પણ સ્કુલમાં કાયમી લાયબ્રેરીયન નહી હોવા છતાં લાયબ્રેરીના નામે આવેલા હજારો પુસ્તકોથી શાળા સંચાલકોને આશ્ચર્ય
રાજકોટ શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં દર વર્ષે નબળા વર્ગના વિદ્યાર્થીઓને જુદી જુદી યોજના હેઠળ અપાતા પાઠયપુસ્તકે સમયસર મળતા નથી તેવા સંજોગોમાં સત્ર પુરૃ થવાના અંતિમ દિવસોમાં ગાંધીનગરથી ટ્રક ભરીને આવી પહોંચેલા લાખો રૃા.ની કિંમતના આઠ હજારથી વધુ પુસ્તકોના સેટથી આશ્ચર્ય ફેલાયું હતું. આ પુસ્તકોમાં જુદા જુદા લેખકોની બોધકથાઓ, વાર્તાઓ, નવલકથાઓ નવલિકાઓ, જ્ઞાાન, વિજ્ઞાાનની અવનવી વાનો, મનોવૈજ્ઞાાનિક સમસ્યાઓ ઉકેલો અને એ પ્રકારની વિદ્યાર્થીલક્ષી વિવિધ પ્રવૃતિઓના જુદા જુદા ૬૭ પુસ્તકોનો સેટ દરેક સ્કુલમાં લાયબ્રેરી માટે મોકલવામાં આવનાર હોવાની વિગતો શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવી હતી. અલબત તેની સામે શાળા સંચાલકોએ આજે ઉમેર્યું હતું કે, સરકારે એકપણ સ્કુલમાં લાયબ્રેરીયનની ભરતી કરી નથી. પરીણામે લાયબ્રેરીની જવાબદારી શિક્ષકો સંભાળે છે. આ પુસ્તકોની જાળવણી માટે સ્કુલોમાં પુરતી સગવડ છે કે નહીં? તેની પણ ચિંતા કયારેય કરવામાં આવી નથી પરંતુ તેમ છતાં આજે એકાએક લાયબ્રેરી એકાએક સરકારને યાદ આવી હોય તેમ પુસ્તકોના સેટ ઉતરી પડયા છે. આ પુસ્તકો વિદ્યાર્થીઓના હિત માટે મોકલાયા છે.
કે અન્ય કોઈ ખાનગી પ્રકાશકોનું હિત જાળવવા ઉતારી દેવામાં આવ્યાં છે. તે પ્રશ્ન છે પરંતુ લાખો રૃા.ની કિંમતના આ પુસ્તકોની જાળવણી માટે લાયબ્રેરીયનની ભરતી સાથે વાંચનાલયની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવે તે જરૃરી છે.